Search This Blog

Tuesday, January 4, 2011

પ્રેમ ખરેખર શું છે? What actually is this Love?

Number of lovers is indefinite so are its definitions & interpretations. It has different meaning for  Everyone. Some say that it was love at first sight, I really feel strange about this.

For me, Love is nothing else but staying with someone for a long time, to share our feelings, our happiness, our sorrows with them, (set-free) tenderly caring & keeping no expectations, chats & talks, to understand them; all these results into a strong bond even more than Fevicol, which is called Love.

1 comment:

  1. પ્રેમ કરનાર ની સંખ્યા અપરંપાર છે તો તેની પરિભાષા પણ તેટલી જ છે, દરેક ના માટે તેનો અલગ-અલગ મતલબ છે. કોઇ તો કહે છે કે તેમને જોતાંની સાથે જ પ્રેમ થઇ ગયો, મને આ વાત પર ઘણી નવાઇ લાગે છે.
    મારા માટે તો પ્રેમ બીજું કંઇ નહિં પણ જ્યારે કોઇની સાથે લાંબા સમય સુધી રહીએ, તેની સાથે પોતાનું સુખ-દુખ વ્હેંચીએ, વ્હાલ અને કોઇ અપેક્ષા ન રાખીએ, વાર્તાલાપ અને સંભાળ કરીએ, તેમને સમજીએ તો તેની સાથે પ્રેમની અતૂટ લાગણી બંધાય જાય છે અને તે જ પ્રેમ છે.

    ReplyDelete